STORYMIRROR

Sunita Mahajan

Romance

3  

Sunita Mahajan

Romance

પહેલી કવિતા

પહેલી કવિતા

1 min
215

એ મારા ચાંદ હોય...

અને હું એની ચાંદની હોઉં

એ મારા મોર હોય...

અને હું એની મોરની હોઉં,


એ મારા મેઘરાજા હોય...

અને હું એની વર્ષારાણી હોઉં.

એ મારા ગગન હોય...

અને હું એની ધરતી હોઉં,


એ મારા સાગર હોય...

અને હું એની સરિતા હોઉં.

એની પહેલી કવિતા હોય...

અને હું એની સુનિતા હોઉં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance