"પગરવ"...!!
"પગરવ"...!!
ઘરમાં કાજળ ઝુક્યું જાણું
અક્ષર તારલાં લુમ ભાળું
બેઠો છે રસ્તો રોકી ભાનુ
ઘડિયાળી ઘટમાળ વાદળું
ઉગ્યો ભાનુ પરોઢ તાણું
"પગરવ" કંકુ પર્વ જાણું
ઘરમાં કાજળ ઝુક્યું જાણું
અક્ષર તારલાં લુમ ભાળું
બેઠો છે રસ્તો રોકી ભાનુ
ઘડિયાળી ઘટમાળ વાદળું
ઉગ્યો ભાનુ પરોઢ તાણું
"પગરવ" કંકુ પર્વ જાણું