STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

પેલું ઝરણું

પેલું ઝરણું

1 min
368

પેલું ઝરણું બની ને વહેતું'તું

એ કઈક મને કહેતું'તું

એ સુંદર સપનાં જોતું'તું

એ નદી ને મળીને રહેતું'તું,


એ ખળખળ વહેતું'તું

એ પર્વતમાંથી નીકળતું'તું

એ સૌને જોઈને વહેતું'તું

એ મને જોઈને હરખાતું'તું,


એ સુંદર ધારે વહેતું'તું

એ નદીને મળીને હસતું'તું

એ સાગર કિનારાને જોતું'તું

એને મળવા ડરતું'તું,


એ ને આગળ વધીને રહેવું'તું

એ ને રીમઝીમ વરસાદમાં ભળવું'તું

એ ને સપનાના સાગરના જીવવું'તું

એને મનોમન પર્વતમાં જ રહેવું'તું,


આ ઝરણાંની છે સુંદર ગાથા

જે મળ્યાની છે અનુપમ શાખા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama