STORYMIRROR

Mahavir Sodha

Inspirational

3  

Mahavir Sodha

Inspirational

પડછાયો

પડછાયો

1 min
215

એકલતામાં કોઈ સાથે હોય એવું લાગે

મને મારા પડછાયાને જોઈ ડર ભાગે,


છે કોઈ સાથે એ વિશ્વાસથી

હું આગળ, પડછાયો પાછળ લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational