પડછાયાથી માણસાઈ છવાઈ
પડછાયાથી માણસાઈ છવાઈ
પડછાયાથી માણસાઈ છવાઈ ગઈ
કળિયુગના લોકોથી માણસાઈ અટવાઈ ગઈ,
નથી જોતો અમારે સાથ કે સહકાર
બનીને રહે એ પડછાયાની પડકાર,
તડકો હોય કે છાયો
બનીને રહે પડછાયો,
પડછાયાથી માણસાઈ છવાઈ ગઈ
કળિયુગના લોકોથી માણસાઈ અટવાઈ ગઈ.
