STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy

3  

Kaushik Dave

Drama Fantasy

પૈસો મારો પરમેશ્વર

પૈસો મારો પરમેશ્વર

1 min
212

પૈસો મારો પરમેશ્વર

હું પૈસાનો દાસ,


આવી જાય અભિમાન

સંબંધો તૂટતાં જાય,


પૈસો કરાવે ખેલ

લોકો ખેલતા જાય,


વિચાર વગરની વાતો

બીજાને કહેતા જાય,


ઓહ્ તું છે ગરીબ !

સંબંધો તૂટી જાય,


સમય આવે ત્યારે

ગરીબ મદદરૂપ થાય,


ના કરશો અભિમાન

ધન તો હાથનો મેલ,


એવું સમજનારા

ઓછા મળતા થાય,


પૈસો મારો પરમેશ્વર

હું પૈસાનો દાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama