Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel

Inspirational

3  

Ramesh Patel

Inspirational

પાવન મા તું, ભૂમિ ભારતી

પાવન મા તું, ભૂમિ ભારતી

1 min
49


  પાવન મા તું , ભૂમિ ભારતી….રમેશ પટેલ(આકાશદીપ) 

 

સૂરજ   શાખે   કરૂં   વંદના

પ્રગટ    દર્શન    શિવાલય

પાવન મા તું ભૂમિ ભારતી

ઉન્નત મુગટ શીશ હિમાલય

 

નાદ નદીએ હરહર ગંગા

અંતરમાં ઓચ્છવ પ્રભુતા

ખેત તરૂ ને કલરવ મીઠા

આંગણ સંતોષ મહામૂલા

 

  સકળ  જગ  હો સુખિયા

મા   તારું    દર્શન  નિરાળું

કેમ ના  ગાઉં ગીત ત્રિરંગમાં

મા ભાગ્યયશ અમ  ત્રિકાળું

 

વેર  તણું  ઝેર    આપદા

વૈશ્વમૈત્રીના   જપ  સુભાષા

ગાંધી  મારગડે  ચાલો બંધુ

સાગર કન્યા દર્શન દે આશા


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational