STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

પાશ્ચાત્ય નકલે

પાશ્ચાત્ય નકલે

1 min
27.9K


પાશ્ચાત્ય નકલે ફેરવી નાખી છે દશા આપણી,

પાશ્ચાત્ય નકલે ફેરવી નાખી છે દિશા આપણી.


ક્યાં જવાનું હતુંને ક્યાં જઈ રહ્યા છે આપણે ?

પાશ્ચાત્ય નકલે ફેરવી નાખી છે પ્રથા આપણી.


છીએ આપણે ૠષિસંતાનો એ ભૂલી ગયા સૌ,

પાશ્ચાત્ય નકલે ફેરવી નાખી છે ગાથા આપણી.


છે વીરને વીરાંગનાનો દેશ તોયે મોજશોખને વશ,

પાશ્ચાત્ય નકલે ફેરવી નાખી છે કથા આપણી.


છે એ ભૂમિ જ્યાં ખુદ ઇશ અવતરવા ચાહે,

પાશ્ચાત્ય નકલે ફેરવી નાખી છે આશા આપણી.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Chaitanya Joshi

દીવાનો

દીવાનો

1 min വായിക്കുക

સનમ.

સનમ.

1 min വായിക്കുക

આસ્થા.

આસ્થા.

1 min വായിക്കുക

ઘૂંઘટ

ઘૂંઘટ

1 min വായിക്കുക

સંસ્કૃતિ

સંસ્કૃતિ

1 min വായിക്കുക

સંકલ્પ

સંકલ્પ

1 min വായിക്കുക

મૌન

મૌન

1 min വായിക്കുക

Similar gujarati poem from Inspirational