પાપા પગલી
પાપા પગલી
પાપા પગલી
મામાની ડગલી
મામાની ડગલી
હીરાની ઢગલી
હીરા ઊછળિયા
આભલે અડિયા
આભલે અડિયા
તારા બનિયા
પાપા પગલી
મામાની ડગલી
મામાની ડગલી
હીરાની ઢગલી
હીરા ઊછળિયા
આભલે અડિયા
આભલે અડિયા
તારા બનિયા