Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratiksha Pandya

Classics Fantasy

4  

Pratiksha Pandya

Classics Fantasy

જાદુગર મોટાં

જાદુગર મોટાં

1 min
393


સૌનાં મનને ગમતી વાત જાદુ એ તો નોખા,

શક્તિ મળે એ જો, કરવા દુઃખ દૂર સૌનાં.


જાદુછડી ઘુમાવી, ક્ષણમાં કમાલ જે કરી,

દુનિયા આખી સાફસુથરી, થૈ જાય શોભા.


જાદુગર નોખો, સર્જે સામ્રાજ્યો મેઘધનુષી,

હાથે પંખી માયા, કમાલ જોઈ એની મોહ્યાં.


પરી કો ઉતરી આભેથી, તેજ એનાં પાથરી,

જાદુ એનાં રૂડાં રૂપે, મહેલ ત્યાં તો સોહ્યાં.


કલ્યાણ છે જો જાદુછડીમાં સંસારે નેહથી,

જાદુ એ સાચો, જગ એથી ઉજાગર થાતાં.


ના કો ગરીબ - તવંગર, હળીમળી સ્નેહથી,

વિશ્વ ખેલે જાદુ, કરે કમાલ સ્વશક્તિના.


કર્યા છે જાદુ કામ, અવતારે જગે પ્રેમથી,

કૃષ્ણ, રામ, બુદ્ધ, ગાંધી એ જાદુગર મોટાં !


Rate this content
Log in

Similar gujarati poem from Classics