STORYMIRROR

yash mali

Classics Fantasy Others

4  

yash mali

Classics Fantasy Others

પક્ષીઓ નથી રે

પક્ષીઓ નથી રે

1 min
259

પક્ષીઓ પણ સજીવ છે તેઓ, નથી રે નિર્જીવ

પક્ષીઓ પણ ઉડે છેે તેઓ, નથી રે પરી


પક્ષીઓ પણ ઘર બનાવેે છે તેઓ, નથી રે ઇજનેર

પક્ષીઓ પણ જન્મ આપે છે તેઓ, નથી રે ડોક્ટર


પક્ષીઓ પણ ખોરાક શોધે છે તેઓ, નથી રે કીડિયો

પક્ષીઓ પણ સમજે છે તેેઓ, નથી રે મૂરખાઓ


પક્ષીઓ પણ જોવે છે તેઓ, નથી રે અંધ

પક્ષીઓ પણ સુવે છે તેઓ, નથી રે કુભકરણ


Rate this content
Log in

Similar gujarati poem from Classics