STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Inspirational

4  

Prashant Subhashchandra Salunke

Inspirational

પાનખરનું સુકું જલઘર

પાનખરનું સુકું જલઘર

1 min
210

પાનખરનું સુકું જલઘર હર્ષિત, 

ખેતર ધાન્યના ઊમણ જોઈને.

વસંતનું લહેરાતું પર્ણ ઈર્ષિત,

સુકા પાંદડાના ભ્રમણ જોઇને.

 

તોયધર થવાની ઈચ્છા શકુન કરે,

વિચારતું પયોધર કે જીવન મળે.

કસ્તર શિખરે પહોંચી અભિમાન કરે,

શું થાય જો પાછો પવન આવે ?

 

વિચારતો ક્યારેક કે પકવાન મળે,

હવે યાદ સુખના જમણ આવે.

ઈચ્છું ઈશ્વર ભાગ્યબદલીના નિમંત્રણ કરે,

જેથી પાછો તે સુખદ તમણ મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational