STORYMIRROR

Pinky Shah

Inspirational

3  

Pinky Shah

Inspirational

પાંચાલી અને કેશવ

પાંચાલી અને કેશવ

1 min
250

પાંચાલી અને કેશવની,

મિત્રતા અભૂતપૂર્વ હતી,


પાંચાલી,

ખૂબ  શ્રદ્ધા ધરાવતી હતી કેશવમાં,


દુખદ માનહાનીનો,

વસ્ત્રાહરણનો પ્રસંગ બન્યો,


ત્યારે પાંચાલી એ,

પોતાની લાજ રાખવા,

કેશવને આહવાન આપેલુ,


અને કૃષ્ણા એની,

મિત્રતાની લાજ રાખી હતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational