Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rutambhara Thakar

Inspirational Others

4  

Rutambhara Thakar

Inspirational Others

પાકા દોસ્તદાર

પાકા દોસ્તદાર

1 min
214


પશુ, પક્ષી એ તો મનુષ્યનાં પાકા દોસ્તદાર,

એ તો સહુ આપણાં પાકા રાહદાર...!


નથી એમના જેવું કોઈ વિશ્વાસપાત્ર, 

સહુ આભારી છીએ એમનાં ફક્ત નામમાત્ર...!


એમનાં જેવી મિત્રતા તો મનુષ્ય પણ નથી નિભાવતો,

એ નથી કરતાં જલ્દીથી પ્રેમની પતાવટો...!


એમની વફાદારી પર ના ઊઠાવશો કોઈ આંગળી,

એ બધી બાબતમાં તો આપણી માનસિકતા પાંગળી...!


ચપટીભર સ્નેહ, પ્રેમનાં છે એ ભૂખ્યા,

એમાં આપણી જવાબદારી કાયમ ચૂક્યાં...!


એ તો છે આપણાં પાકા ભાઈબંધ,

ના પૂરશો પાંજરે કે કરશો ના એમને નજરબંધ..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational