STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

ઓ સાથીયા

ઓ સાથીયા

1 min
223

તારા મિલન માટે હું ઈશ્વરને ફરિયાદ કરું છું,

હું દિલથી તને યાદ કરું છું,


તું સાંભળને જોને હું તને કેટલા સાદ કરું છું,

મારામાં તુજને સમાવી મારી જાતને હું બાદ કરુ છું,


શબ્દોથી તને સાદ કરું છું,

રોજ બેહિસાબ યાદ કરું છું,


દિલની છે એક મુરાદ,

તું આપે મારા પ્રેમનો પ્રતિસાદ,


કર મારા પર લાગણીનો વરસાદ,

તો ના રહે મારા જીવનમાં કોઈ વિષાદ,


હું હર ઘડી હર પળ કરું છું તને યાદ,

તું આપ મારા પ્રેમનો પ્રતિસાદ,

તો મને ના રહે જીવન પ્રત્યે કોઈ ફરિયાદ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance