STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

ઓ માનવી

ઓ માનવી

1 min
326

ઓ માનવી તું ઘણો છે સ્વાર્થી

ઓ માનવી તું ઘણો છે મતલબી


ઊંચા ઊંચા આકાશે પહોંચ્યો પણ નીચે ધરતીને ના ચૂમી શક્યો,

ટેકનોલોજી દુનિયામાં જીવ્યો પણ પોતાનાને ભૂલી ગયો,


દુનિયાની વિશાળતાને આંબી ગયો પણ પરિવારને ના સ્પર્શી શક્યો,

સંશોધનો ખૂબ કરી લીધા પણ કુટુંબની લાગણીઓને ના સમજી શક્યો,


મકાનો ઊંચા બનાવી લીધા પણ પરિવારનો પાયો મજબૂત ના મારી શક્યો,

ઓ માનવી તું છે..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract