Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

ન્યાય

ન્યાય

1 min
924


અન્યાય ભરેલી દુનિયામાં,

મનથી ન્યાય કરતો જા.

ન્યાયની એ દેવીને,

મનમાં સ્થાપિત કરતો જા.


સારા કર્મો કરીને,

કુદરતનો સાચો ન્યાય મેળવતો જા.

સકલ સૃષ્ટિના જીવ માને ક્યાં કાયદા કાનૂનને, 

કરે ભરોસો ઈશ પરનો, એ તુ જાણતો જા. 


કુદરતના ન્યાયની ચક્કી ચાલતી ભલે ધીમી, 

પણ અંતે મળતો સત્યને વિજય એ જોતો જા. 


કરેલા કર્મોનો હિસાબ જ મળતો અહીં, 

સ્વર્ગ, નર્ક મળતા અહીં જ એ સમજતો જા. 


આત્મામાં બેઠેલાં આત્મરાતને જગાડી, 

સૂર્ય સમાન સાચો ન્યાય રેલાવતો જા. 


દીનબંધુના આંસુ જ લુછી, 

માણસાઈ રૂપી ઝરણું વહાવતો જા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational