STORYMIRROR

Rajesh Baraiya

Inspirational

3  

Rajesh Baraiya

Inspirational

નવું વરસ

નવું વરસ

1 min
26.6K


જગતને ઝળ-હળતું કરો,

જ્યાં અંધારૂં ત્યાં દીપ કરો,

સદગુણો ના સંકલ્પો ધરો,

ઘર આંગણે રંગોળી પૂરો,

પ્રેમલ જ્યોત પ્રગટાવી ઉરે,

રાગ દ્રેષને હણો અંતરમાંથી,

જીવન બાગને મહેંકતો કરો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational