Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Bhatt

Romance

3  

Varsha Bhatt

Romance

નવી શરૂઆત

નવી શરૂઆત

1 min
212


હૃદયમાં આજે વેદનાનો ડૂમો બાઝયો છે મન થયુ વિચલીત. 

એમ જ ઊડીને આવી એક ચકલી અને થઈ ઈર્ષા એવી મને અરે ! આ કેટલી ખુશ છે !

તો હું કેમ આટલી દુઃખી છું. 


પૂછ્યું એમ મારા દિલને તારી તો ઈચ્છાઓનું જાદુઈ પોટલીમાંથી એકપછી એક ખતમ જ નથી થતી. 

જોને નજર આ એક પક્ષી પર નાંખ મળે ન મળે ચણ મસ્ત બનીને ઊડે ખુલ્લા ગગનમાં. 


અરે ! મનવા જીવન મળ્યું છે માનવીનું તો જે મળ્યું તે માણી લે. 

એક નાનું પંખી પણ મારા હૈયાની અકળામણ ઓછી કરી ગયું ! 


Rate this content
Log in

Similar gujarati poem from Romance