STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance

નવી શરૂઆત

નવી શરૂઆત

1 min
198

નવ વર, નવવધુ, શમણાં સોહાણા,

ચોરી ફેરા, સાત, વચન નવી શરૂઆત,


નવ ગૃહ પ્રવેશ વધુ ઉર હરખ 

નવ જીવન વર હરખ અપાર,


સ્નેહમિલન, સંમેલન મેળાવડા 

નવ જીવન નવ શરૂઆત 

નવ પલવિત પ્રભાત !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance