STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

3  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 27

નવી અંતાક્ષરી - 27

1 min
362

જીવ-જંતુઓ : જોડકણાં ક્રમાંક ૭૯ થી ૧૦૮


(૭૯)

મચ્છર શોધતો ગંદકી,

વિકાસ પામતો તે થકી.

લોહી ચૂસવા રાતે આવે,

મલેરિયા રોગ ફેલાવે.


(૮૦)

વંદો કરાવતો મોટો ફંદો,

દેખાવમાં તો લાગતો ગંદો.

ગંદકી જો નજરે ચડતી,

વંદાની સવારી ત્યાં પહોંચતી.


(૮૧)

તીડ ખેડૂતનો શત્રુ મનાય,

ઊભા પાકને બગાડતું જાય.

આપતું નથી કોઈ એને માન,

છતાંયે ઊડતું ભરીને તાન.


(ક્રમશ:)


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Fantasy