મુસાફિરનો અનંત પ્રવાસ
મુસાફિરનો અનંત પ્રવાસ
માસુમ એ આંખોને ક્યારેક તારી ઝલક મળી આવે,
સુકાયેલી નદીની રેતમાં જાણે કોઈનાં પગલાં મળી આવે,
મનમાં એક સવાલ ખુંચતો રહ્યો જીંદગી ભર એના,
છોડી જાય છે મુસાફિર એ ફરી કેમ ના મળી આવે?
