"નવ વર્ષ ઉત્સવ"
"નવ વર્ષ ઉત્સવ"
આજ મનાવે નવ વર્ષ ઉત્સવ
ચૈત્રી પડવો આવ્યો રે
વિશ્વ પ્રથમ દિને હિન્દુ વર્ષ
નવ વર્ષ આવ્યો રે
વિષ્ણુ પૂજન આજ દિવસે
ઉત્સવ આજે આવ્યો રે
સમૃદ્ધિ પ્રતિક ગુડી પડવો
શુભ અવસર આવ્યો રે
જીવનમાં સુખશાંતિ લાવવા
ઈશ્વર શરણે આવ્યો રે.
