STORYMIRROR

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

નથી

નથી

1 min
171

પાનખર પણ આખર નથી,

વસંત પણ આખર નથી !


જન્મ પણ આખર નથી,

મરણ પણ આખર નથી !


માબાપની સેવાથી મોટું

જગે કોઈ જાતર નથી !


ફૂલ અત્તરનું અંતર કેટલું ?

સદગુણ સમ અત્તર નથી !


તનની એક ઉંમર હોય છે

પણ મનની કો ઉમર નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational