STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

નર્મદા મૈયા

નર્મદા મૈયા

1 min
368

નર્મદા મૈયા મારી નર્મદા મૈયા

આપે છે ભરપૂર પાણી મારી નર્મદા મૈયા,


અમરકંટકમાંથી નીકળી ને વહેતી મારી નર્મદા મૈયા

આનંદ આપતી ને ખુશીઓ વહેંચતી મારી નર્મદા મૈયા,


રેવા નામે શોભતી ને રાજી રાજી રાખતી મારી નર્મદા મૈયા


ખેડૂતો માટે છે જીવાદોરી

સૌને હરખાવતી મારી નર્મદા મૈયા


ખેતરોમાં ધાન્ય પકવી ધન્ય ધન્ય કરતી મારી નર્મદા મૈયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children