STORYMIRROR

Nikita Panchal

Romance

2  

Nikita Panchal

Romance

નજરનું તીર

નજરનું તીર

1 min
125

છાની છાની નજરે જ્યારે એ જુએ મારી સામે,

ત્યારે અચાનક ઊઠે પૂર હૃદયનાં એક ઊંડાણમાં,


કાતિલ તો ઘણી છે આ નજરો તારી વાલમ,

વીંઝી જાય તીર વારંવાર હૃદયનાં એક ઊંડાણમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance