STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

નિર્માણ

નિર્માણ

1 min
146

ભવિષ્ય કોણે જોયું છે ?

ભવિષ્ય પણ આપણા હાથમાં છે

કરીએ સકારાત્મક પ્રયત્નો આપણે

પરિણામો પણ સારા મળે છે,


પાયામાં હોય સંસ્કાર

શીખે સંસ્કૃતિની વાત

ધગશ પણ ઘણી હોય

તો નિર્માણ સુંદર હોય,


એક વ્યક્તિ દ્વારા નિર્માણ થતું નથી

સામુહિક પ્રયાસોથી નવું નિર્માણ થાય છે

યોગ્ય માર્ગદર્શન ને હેતું જો શુદ્ધ હોય

શ્રેષ્ઠ નિર્માણને કોઈ રોકી શકતું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama