Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vandana Patel

Inspirational Others

3  

Vandana Patel

Inspirational Others

નિરાધાર- સાક્ષાત્કાર

નિરાધાર- સાક્ષાત્કાર

1 min
174


કેમ કરી જાણું હું તને તું છે નિરાકાર,

ક્યાં શોધું તને, તું વ્યાપ્યો સચરાચર,

વસ્યો છે તું જગમાંહે અણુઅણુમાં

તારા જ બાળ જો, લાગે નિરાધાર,


ક્યાં શોધું તને ? મનમાં વ્યાપે છે અંધકાર,

જીવનમાં તું જ, મારો છે સાચો આધાર,

કરજે કલ્યાણ સૌનું તું આ વિશ્વમાં

આપજે મને શરણ, ને તારો સાક્ષાત્કાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational