Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

નડવું નહીં

નડવું નહીં

1 min
159


નડતા નડતા નડી ગયા

હવે કોઈને નડવું નહીં,


નડવાની આદત હતી

પડવાની પણ આદત હતી,


કોઈની વાતોમાં વચ્ચે પડીને

નડવાની સારી આદત હતી !


નડતા નડતા નડી ગયા

હવે કોઈને નડવું નહીં,


બધા વચ્ચે ચૂપ રહેવાની

એવી ખરાબ આદત નહોતી,


ખોટી ખોટી વાતોમાં

સાથ આપવાની આદત નહોતી,


કોઈ કહે કે તમે નડતા જ છો

નડવાની અમારી આદત નથી,


અસત્યને પડકારવાની

ખરાબ અમારી આદત હતી,


એટલે કહે છે લોકો કે 

તમને તો નડવાની આદત હતી,


સમય સાથે ચાલતા રહો

એ જ સારી આદત નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Drama