STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

નાયક કલાકાર

નાયક કલાકાર

1 min
134

નાયક એ તો અણમોલ રતન છે,

અભિનય પછી કિંમતી બને છે.


ફિલ્મમાં કામ કરનાર કલાકાર છે, 

એક વિલન ને એક નાયક બને છે.


વાસ્તવિક જીવનમાં હિરો હોય છે,

સમાજમાં સારું કાર્ય કરી જાણે છે.


પ્રેમમાં યુવાવર્ગ કલ્પનામાં રાચે છે,

પોતાને નાયક ને નાયિકા સમજે છે.


જે પણ ઘરમાં દિકરીઓ હોય છે,

દિકરી પોતાના પિતાને નાયક માને છે.


 નાયક તો અદભૂત કલાકારી કરે છે,

જેનું મૂલ્ય કરવું બહું જ મુશ્કેલ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational