Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4.5  

Manishaben Jadav

Inspirational

નારી તું નારાયણી...

નારી તું નારાયણી...

1 min
828


નારી તું તો નારાયણી

તું છે જગની અધિકારી


દિકરી બનીને વ્હાલ વરસાવતી

સૌનો ખ્યાલ તું હંમેશા રાખતી

પત્ની બનીને તું પતિ સંગ

પતિના આનંદે તું જ રંગ


મા બનીને સૌને પ્રેમ આપતી

ઘરની તું જવાબદારી ઉઠાવી

બહેન બનીને ભાઈલુ સાથે

મજાક મસ્તી તું રોજ કરે


માસી બની તું વ્હાલની ભાગીદારી

મા સમ તું જગમાં ગણાયેલી

ભાભી બની તું મસ્તીની તસ્વીર

તું જ સંગ મા સમ સંબંધ


Rate this content
Log in