STORYMIRROR

"Komal Deriya"

Romance

3  

"Komal Deriya"

Romance

નારાજગી

નારાજગી

1 min
198

તું ક્યાં સુધી આમ જ

નારાજ રહીશ મારાથી

તું જાણે જ છે કે કંઈ

ભુલ થઈ નથી મારાથી


આખી દુનિયાને ખબર છે

કે મારી ડાયરીમાં

શબ્દે શબ્દે "જાની"‌

કેટલી લખાઈ છે મારાથી

તારી યાદ આવે છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance