STORYMIRROR

Satish Sakhiya

Inspirational Tragedy

3  

Satish Sakhiya

Inspirational Tragedy

નામ

નામ

1 min
26.1K


કાળા કામ કરનાર નામ કમાય છે, 

સતવાદી અહીં બજારમાં વેચાય છે.

સાચા માણસનું કોઈ સાંભળે નહીંને,

હલકટની હર જગા પ્રશંસા થાય છે.

કેવો સમજવો તમે કહો આ સમયને,

સંપત્તિ જોઈ અહીં સબંધો રચાય છે.

નાક વગરનો માણસ જુઓ ક્ષણમાં, 

નાણાથી અહીંયાં કેવો નથાય જાય છે.

પ્રેમ શું કે લાગણી શું 'સતીષ' જો તો,

સગવડતા પ્રમાણે સબંધો સચવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational