STORYMIRROR

Meena Mangarolia

Inspirational Others

3  

Meena Mangarolia

Inspirational Others

નામ વગરના સબંધો

નામ વગરના સબંધો

1 min
28K


નામ વગરના સબંધો

મહેકાવે અને બહેકાવે...

આજ સૂરજ ઊગ્યો અને

આથમી ગયો...

આજ કીધા વીના વરસાદ

વરસી ગયો અને ભીંજવી ગયો.

ત્યારે દિલડાંને કેમ કરી વારું ?


એ તો ભીંજવે છે તન મન અમારા...

સાગરની રેતને નીચોવી તો જુઓ...

જલની ધારા પણ ના વરસે.

એવી મારી આંખો આજે

મારી હથેળીને ભીંજવે...


મોસમમાં માંડ મળ્યો,

મળવાનો મોકો હવે,

મળશું મળશું એકધારા...

સાજન મળશું મળશું એકધારા,

આભની અટારી એ ધરતીની

ધરા એ...

મળીશું મન ભરીને સાજન...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational