Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Tragedy

4  

Vanaliya Chetankumar

Tragedy

મૂલ્ય નથી

મૂલ્ય નથી

1 min
594


ઓ ફોરમના ભરનારા તારા ફૂલડાંનું કઈ મૂલ્ય નથી

ઓ ટહુકાના કરનારા તારા મોરનું કઈ મૂલ્ય નથી,


ઓ સંગીતના વગાડનારા તારા સંગીતમાં કોઈ રસ નથી

ઓ ફળોના આપનારા તારા વૃક્ષોનું કઈ મૂલ્ય નથી,


ઓ મેહુલાના વરસાવનારા તારા વાદળનું કોઈ મૂલ્ય નથી,


ઓ નીર ને નચાવનારા તારી નદીનું કંઈ મૂલ્ય નથી

ઓ ઈશ્વરના ભજનારા તારી આસ્થાનું કંઈ મૂલ્ય નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy