Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Inspirational

4  

#DSK #DSK

Inspirational

મુસ્કાન સાથે હોય છે

મુસ્કાન સાથે હોય છે

1 min
14K


કાંટાઓનો વિરોધ ન કરવો ફૂલ વચ્ચે હોય છે;

સંબન્ધનો વિરોધ ન કરવો સમાજ સાથે હોય છે.


અન્ધકારનો વિરોધ ન કરવો ચાન્દ વચ્ચે હોય છે;

દોસ્તીનો વિરોધ ન કરવો વિશ્વાસ સાથે હોય છે.


અજવાળાનો વિરોધ ન કરવો સૂરજ વચ્ચે હોય છે;

જવાબદારીનો વિરોધ ન કરવો હક સાથે હોય છે.


સમુદ્રની ખારાશનો વિરોધ ન કરવો મોતી વચ્ચે હોય છે;

અશ્કનો વિરોધ ન કરવો મુસ્કાન સાથે હોય છે.


શ્યામપણાનો વિરોધ ન કરવો દિલ વચ્ચે હોય છે;

વિરહનો વિરોધ ન કરવો પ્રેમ સાથે હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational