STORYMIRROR

Raju Nagar Salil

Abstract

3  

Raju Nagar Salil

Abstract

મુકતક

મુકતક

1 min
39

મોસમ છે ભાઈ બદલાતા વાર નહીં લાગે

દુઃખને સુખમાં પલટાતા વાર નહીં લાગે,


ઢંકાયો છો ને વાદળ પાછળ જઈને સૂરજ

તો પણ અજવાળું ફેલાતા વાર નહીં લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract