Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raju Nagar Salil

Fantasy

3  

Raju Nagar Salil

Fantasy

ચાહત

ચાહત

1 min
56


હા, થઈ છે, જરૂર થઈ છે ચાહત મારી કબૂલ થઈ છે,


કહે છે આ જગત પાગલ મને લાગે છે મારી ભૂલ થઈ છે,


પ્રથમ મુલાકાતે ઢળી ગઈ હતી એ જ આંખો આજે ચકચૂર થઈ છે,


હું તો દિવાનો છું કાયમ એનો, અસર એની ભરપૂર થઈ છે,


ગમતી'તી જે સોબત 'સલિલ' એ જ હવે નાસૂર થઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy