Raju Nagar Salil
Others
આ એકાંત એટલે શું ?
નરી નિરવતા ?
પણ, ક્યારેક આવા
નિરવ એકાંતમાંય
મનમાં કેટલો કોલાહલ
થતો હોય છે,
તમે સાંભળ્યુ છે ?
આવું કોલાહલભર્યુ એકાંત ?
ચાહત
સવાર સાંજ
એકાંત
મુકતક
ગઝલ - તમે