STORYMIRROR

Arjun Gadhiya

Inspirational

3  

Arjun Gadhiya

Inspirational

મતદાન છે મહાદાન

મતદાન છે મહાદાન

1 min
563

મતદાન છે મહાદાન,

મતદાન છે મહાદાન...


જનજનનો છે આ અધિકાર,

મતદાન છે મહાદાન,

મતદાન છે મહાદાન...


છે આ લોકશાહીનો તહેવાર,

ઊજવીએ હળીમળી સૌ સાથ,

સૌ લોકોને કરીએ એક જ વાત,

મતદાન છે મહાદાન,

મતદાન છે મહાદાન...


પછી કરીશું સૌ જલપાન,

કરીશું પહેલા સૌ મતદાન,

સૌને સમજાવીએ આ વાત,

મતદાન છે મહાદાન,

મતદાન છે મહાદાન...


લોકશાહીનાં બનશું ભાગીદાર,

બનાવીશું આપણી સરકાર,

કહે 'અર્જુન' છે આ મોટું દાન,

મતદાન છે મહાદાન,

મતદાન છે મહાદાન...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational