મસ્ત મજાનું
મસ્ત મજાનું
તેરે બીના જિંદગી ધૂળ ધાણી..
કિસ્મતકા જૈસે વળતા પાણી
હો શકે તો આના મારા ઘર ભણી
હો જાયેંગે આબાદ ખમ્મા તને ઘણી,
તું વિચારે એવું કુછ ભી નહીં
પાગલ થઈ ગયો છું ઐસા ભી નહીં
તડપ છે તારા સાથ ની તું આ તો સહી
શું કહે આ જમાનો પરવા મુઝે નહીં,
જમાના હો ગયા હૈ તને દેખીને સનમ
વિરાન થઈ ગયો છું તુઝે દેખે બગેર
આશિક કો ઐસે તરસાવ ના સનમ
અડધું હિન્દી આધા ગુજરાતી
સમઝ મેં આવ્યું કે નહીં.
