STORYMIRROR

Chetan Gondaliya

Drama

2  

Chetan Gondaliya

Drama

મૃત્યું

મૃત્યું

1 min
114

એક ભૂખ તારામાં, 'ને મારામાં પણ,

કૈંક પેંતરા શીખ્યા છે તેં, તો થોડા,


હુનર શીખી બેઠા છૈ અમે પણ,

તારી જીદ છે મિટાવી દેવાની,


અમારે'ય બનાવી જવું,

કૈંક અમીટ કાળની છાતી પર...!


હે મોત !! આવ, જોઈએ,

કોણ કોનો સૈયાદ છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama