STORYMIRROR

Shaurya Parmar

Thriller

4  

Shaurya Parmar

Thriller

મરતું નથી

મરતું નથી

1 min
308

સમ આપવાથી કોઈ મરતું નથી,

હાથ હલાએ કોઈ તરતું નથી,


કેટલાય વાવાઝોડા આવ્યા હશે,

બાકી ઝાડ કોઈ ખરતું નથી,


ડેન્ગ્યુ, ડાયાબિટસ ને કેન્સર છે,

બાકી ભગવાનથીય કોઈ ડરતું નથી,


કોઈ તારું નથી અહીં જાણી લેજે,

મર્યા પછી કોઈ સંઘરતું નથી,


ઘણી આશાઓ બાકી હશે આતમની,

બાકી ભૂત બની કોઈ ફરતું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller