મોટાભાઈ
મોટાભાઈ
મોટા ભાઈ મોટા ભાઈ કિયા ગયા.
મોટું ભાઈ તો બજારમાં ગયા છે,
બજારમાં તો સમોસા લેવા ગયા છે,
નાના ભાઈ નાના ભાઈ કિયા ગયા.
નાના ભાઈ તો બજારમાં ગયા છે,
બજારમાં તો શાક લેવા ગયા છે,
મોટા ભાઈ મોટા ભાઈ કિયા ગયા.
મોટું ભાઈ હોટલમાં ગયા છે,
હોટલમાં તો જમવા ગયા છે,
નાના ભાઈ નાના ભાઈ કિયા ગયા.
નાના ભાઈ તો બજારમાં ગયા છે,
બજારમાં તો જોગીન કરવા,
મોટા ભાઈ મોટા ભાઈ કિયા ગયા.
મોટા ભાઈ તો દવાખાને ગયા છે,
દવાખાને તો દવા લેવા,
