STORYMIRROR

Falguni Rathod

Inspirational Others

4  

Falguni Rathod

Inspirational Others

મોસમ

મોસમ

1 min
223

મોસમની અહીં અજબ કહાણી,

કદીક ધૂપ તો કદીક વર્ષારાણી...!


હર તડકાની તાજપ પ્યારી,

અંઘકારની પણ રાત નિરાળી...!


હર ઉનાળામાં લૂની લ્હાણી,

ઠંડી પડતી ઠારી ગઈ પાણી....!


 સૂરજ કરે અગ્નિદાહ દેખાડી,

બસ હવે વૃષ્ટિ વાદળની સાડી....!


હર દિશાઓ ખીલતી હરખાતી,

તપીને વરસે અનરાધાર સમાતી...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational