STORYMIRROR

bhavesh parmar

Romance

3  

bhavesh parmar

Romance

મોહપાશ

મોહપાશ

1 min
203

પડછાયો થઈ મળવા આવજે,

તડકો બની બેઠી છું રાહમાં,


જીવન મારું નીચોવી નાખ્યું,

બસ તને પામવાની ચાહમાં,


રાખ્યા છે, રહસ્ય નૈનમાં,

બધું ભૂલી બેઠી તારા મોહમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance