મોહક વીણા
મોહક વીણા
ચાંદની રાતમા સુરમય ગીત વાગ્યુ,
એમના સુરમા મન મોહિત થયુ.
મુખ પર મુસ્કાન, મનમા આનંદ,
રોમેરોમમા પ્રેમની ઉમંગ.
અંતરમા નીતનવા ભાવ જગાડી,
તાલમા મોહક વિણા વાગી.
સાંભળી ધડકનો થઈ ગઈ તેજ,
અંતરમા જાગ્યા પ્રણય ભાવ.
રોકે ના રુકયુ આ મન, હદય,
થયા પછી તો બે હદય એક.

