જાન
જાન
તારા જ વિચારોમાં ખોવાયું મારું ભાન
તારી એક હા સાંભળવા થયા મારા બેહાલ,
ખરતા તારે હું તને માંગુ મારી જાન
શ્વાસ ચાલશે ત્યાં સુધી આપીશ તારો સાથ,
ચૌદ વર્ષનો વનવાસ, પછી થયો સહવાસ
હું વિચારી ખુશ થાઉં કેટલી છું નસીબદાર,
દિલથી લખેલા શબ્દો ગમે તો વાહ વાહ કરજે
તારા માટે કવિતા લખવી વ્હાલી લાગે જાન.

