ભેદભાવ
ભેદભાવ
હટાવો ઊંચ નીચના ભેદભાવ,
સમાનતાને વધારો.
જગાવો આપણી અંતરાત્માને,
દિલમા પ્રેમ શાંતિ લાવો.
હટાવો જાતિ, ધર્મ, લીંગ ભેદભાવ,
માનવતા અપનાવો.
સાચી કિંમત સદ્ગુણો, પરોપકારની,
એકતાની આગ વિકસાવો.
હટાવો ઊંચ નીચના ભેદભાવ,
સમાનતાને વધારો.
જગાવો આપણી અંતરાત્માને,
દિલમા પ્રેમ શાંતિ લાવો.
હટાવો જાતિ, ધર્મ, લીંગ ભેદભાવ,
માનવતા અપનાવો.
સાચી કિંમત સદ્ગુણો, પરોપકારની,
એકતાની આગ વિકસાવો.