STORYMIRROR

Neha Patel ***નેહ***

Inspirational

4  

Neha Patel ***નેહ***

Inspirational

સ્મરણો સંભારજે

સ્મરણો સંભારજે

1 min
446

બની શકે તો એક'દિ સ્મરણો સંભારજે મારાં,

ધૂંધળાં પડી ગયેલ ચિત્રોને સાફ કરજે જરા.


લાખોની મેદનીમાં પારખજે લાગણીઓ મારી,

ધૂળખાતી પસ્તીનાં બધાં પાનાં ઉથલાવજે જરા.


શકનાં દલદલમાંથી થોડી સચ્ચાઈ લેજે મારી,

ઝાંકળભીના અરીસાને ચોખ્ખો કરજે જરા.


બની શકે તો એક'દિ સ્મરણો સંભારજે મારાં,

ધૂંધળાં પડી ગયેલ ચિત્રોને સાફ કરજે જરા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational